33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી વિબગ્યોર સ્કૂલના વાલીઓની ફરી એકવાર DEO સમક્ષ રજૂઆત

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી વિબગ્યોર સ્કૂલના સંચાલકોની જોહુકમી સામે આજે સ્કૂલના વાલીઓ ફરી એક વાર ડીઈઓ કચેરી ખાતે જઈ રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે સ્કૂલ સંચાલકો એફઆરસીએ નક્કી કરેલી ફી લેવાનો ઈનકાર કરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ માટેના પુસ્તકો પણ આપી રહ્યા નથી. તેમજ સ્કૂલે જે પુસ્તક નક્કી કર્યા છે તે પુસ્તકો બજારમાં પણ ન નથી મળતા. ત્યારે આને લઈ ને ડીઈઓ એ જણાવ્યું હતું કે, સ્કૂલની એનઓસી રદ કરવા માટે ડીઈઓ કચેરીએ શિક્ષણ વિભાગને ભલામણ કરી છે. જો કે સ્કૂલ પણ તેની સામે પણ કોર્ટમાં ગઈ છે. તેમ છત્તા વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી. સરકાર તેમની સાથે છે.

Related posts

વડોદરા શહેરમાં ગુજરાત રાજ્ય ના ગ્રહ મંત્રી હર્ષ સંઘવી વડોદરાના પ્રવાસે

admin

વડોદરામાં વિનાશને છુપાવવા વિકાસ સપ્તાહની ઉજવણી સામે આમ આદમી પાર્ટીનો અનોખો વિરોધ

admin

વડોદરા શહેરમાં સરગરા સમાજ દ્વારા પરંપરાગત ગેર નૃત્ય સાથે હોળી-ધૂળેટી ઉજવણી

admin

Leave a Comment