Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પરિવાર ફાઉન્ડેશન દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પીવાના બાઉલનું વિતરણ

શ્રીનાથજી માર્કેટ કોર્નર, મકરંદ દેસાઈ રોડ ખાતે પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં વોકલ ફોર લોકલ ને અનુસરીને સ્થાનિક પ્રજાપતિ સમાજ દ્વારા બનાવાયેલ પક્ષીઓને પીવા માટેનાં માટીનાં બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું .જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ .પૂવૅ MLA સીમાબેન મોહિલે. નિતલ કુમાર ગાંધી પ્રમુખ પરિવાર ફાઉન્ડેશન.પૂવૅ કાઉન્સીલર વંસત પટેલ તથા પરિવાર ફાઉન્ડેશનના સભ્યો દ્વારા વિતરણ કરવામાં આવ્યું .

Related posts

વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા સતત ત્રીજા દિવસે વિશ્વામિત્રી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

admin

ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં વર્ષોથી બિરાજમાન થતા ગણપતિની પ્રતિમાને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

admin

બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા વડોદરાના કપૂરાઇ અને કમલાનગર તળાવ ખાતે છઠ્ઠ પૂજનનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment