ઘણા સમયથી ગટર નુ પાણી ઉભારાતા લોકો ત્રાહિમામ પુકારે ઉઠ્યા છે. ગટરના પાણી ઉભરાતા વોર્ડ નં 12 કચેરી ખાતે વારંવાર રજૂઆત કરવામાં છતા પણ કોઈ નિરાકરણ ન આવતા આખરે લોકોમાં રોષ. અકોટા ના સ્થાનિક રહેવાસીઓ સાથે વડોદરા મહાનગરપાલિકાના વિરુદ્ધ માં હાય રે કોર્પોરેશન હાય હાય ના નારા લગાવી વિરોધ કર્યો હતો અને સાથે જ વડોદરા મહાનગર પાલિકા ને ચિમકી આપવામાં આવી હતી કે 24 કલાકમાં ગટર ની સમસ્યાનું નિવારણ નહીં આવે તો અમે લોકો આ ગટર ના પાણી માં બેસીને વિરોધ કરીશુ અને સાથે જ વડોદરા મહાનગરપાલિકા ના કમિશનરને પણ આ ગટરનુ પાણી લઈ વડોદરા મહાનગર પાલિકા બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે
previous post

