30.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 17, 2025
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોસંખેડા

કમર સુધી પાણીમાંથી લોકો અંતિમયાત્રા કાઢવા મજબૂર

છોટાઉદેપુરના સંખેડાના કંટેશ્વર ગામે સ્મશાનના અભાવે લોકોને હાલાકી,

પાણીમાંથી લોકો અંતિમયાત્રા કાઢવા મજબૂર

કંટેશ્વર ગામના લોકો કમર સુધી પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબુર બન્યા,

છેલ્લા 77 વર્ષથી આ સ્થિતિનો સામનો ગામ લોકો કરી રહ્યા છે

સ્મશાન અભાવે અલગ અલગ જગ્યાએ ગામ લોકો કરે છે અંતિમ સંસ્કાર

ગતિશીલ ગુજરાતના આ દ્રશ્યો જોઈ સરકાર ચિંતા કરે તેવી માંગ

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં 64 હજાર હેકટર માંથી 52 હજાર હેકટરમાં કપાસનું વાવેતર કરાયું છે.

admin

લો લેવલ નો કોઝ વે વરસાદમાં કોતર ધોવાઈ ગયા બાદ રીપેરીંગ ન થતા તંત્રને જગાડવા ગ્રામજનો સૂત્રોચ્ચાર કર્યા

admin

તરગોળ પ્રાથમિક શાળાની તાળાંબંધીને લઈ લોકોનો રોષ ઠંડો પાડવા માટે તાત્કાલિક અસરથી પગલાં ભર્યા

admin

Leave a Comment