Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોસંખેડા

કમર સુધી પાણીમાંથી લોકો અંતિમયાત્રા કાઢવા મજબૂર

છોટાઉદેપુરના સંખેડાના કંટેશ્વર ગામે સ્મશાનના અભાવે લોકોને હાલાકી,

પાણીમાંથી લોકો અંતિમયાત્રા કાઢવા મજબૂર

કંટેશ્વર ગામના લોકો કમર સુધી પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબુર બન્યા,

છેલ્લા 77 વર્ષથી આ સ્થિતિનો સામનો ગામ લોકો કરી રહ્યા છે

સ્મશાન અભાવે અલગ અલગ જગ્યાએ ગામ લોકો કરે છે અંતિમ સંસ્કાર

ગતિશીલ ગુજરાતના આ દ્રશ્યો જોઈ સરકાર ચિંતા કરે તેવી માંગ

Related posts

છોટા ઉદેપુર જીલ્લામાં આદિવાસી સમાજમાં દેવોને રીઝવવા અનોખી પૂંજા અર્ચના

admin

કવાંટ તાલુકાના બૈડીયા, રૂમડીયા અને કરજવાંટ હાઇસ્કૂલ ખાતે ટીબી જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

admin

વડોદરા અને છોટા ઉદેપુર વચ્ચે નવી એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ કરવા માટે સાંસદ જશુભાઈ રાઠવા એ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી રજુઆત કરી.

admin

Leave a Comment