ગઈ કાલે અટલાદરા પાદરા રોડ ખાતે ગુણિયલ ગરબા 2025 આયોજક રાજુભાઈ ઠક્કર જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણિયલ ગરબા ગ્રાઉન્ડ બાલાજી સ્કાય રાઈસ ની બાજુમાં ખાતે છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા ની રમઝટ કરી હતી જ્યારે સમાજના અગ્રણીઓ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર કાઉન્સિલર હેમાષી ઠક્કર તથા લોહાણા સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ સરસ છેલ્લા દિવસે વિસ્તારના રહીશો પણ ગરબાની રમઝટ કરી હતી અને તમામ લોકોને દશેરાની શુભકામના પણ આપવામાં આવી હતી સાથે ગરબા માં સારા ગરબા રમનારને રાજુભાઈ ઠક્કર દ્વારા ઇનામ આપવામાં આવ્યું હતું

