Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતેથી પોલીસે ગાંજાના જથ્થા સાથે ઓડીશાના એક ઈસમને ઝડપી પાડ્યો

વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતેથી પોલીસે ગાંજાના જથ્થા સાથે ઓડીશાના એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

વડોદરા શહેર પોલીસે શહેરના સેન્ટ્રલ બસ ડેપો ખાતે ચકાસણી દરમ્યાન એક વ્યક્તિને 8.196 કિલો ગાંજાની જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ઓડિશાથી આવ્યો હતો અને સુરત ડિલિવરી કરવા જતો હતો.શંકાસ્પદ રીતે ફરતા વ્યક્તિને સયાજીગંજ પોલીસે રોકી પૂછપરછ કરતાં તેની પાસેથી મોટી માત્રામાં ગાંજો મળ્યો હતો.બનાવને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

Related posts

વડોદરામાં નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપનું વાર્ષિક સંમેલન અને કેલેન્ડર વિમોચન કાર્યક્રમ યોજાયો

admin

વડોદરામાં આવેલ દયાળભાઉના ખાંચામાં છેલ્લા 68 વર્ષથી શેરી ગરબાનું આયોજન

admin

વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલા વણકરવાસના રહીશોએ બિલ્ડર વિરુદ્ધ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત

admin

Leave a Comment