40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારના એક મકાનમાંથી પોલીસે દારૃના જથ્થા સાથે એક ખેપિયાને ઝડપી પાડયો

ખોડિયારનગર પાસે શક્તિનગરના એક મકાનમાં દારૃનો મોટો જથ્થો હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હેતલ તુવેરની ટીમે દરોડો પાડયો હતો. પોલીસને જોઇ ભાગેલા રવિ શંકરભાઇ વસાવા(શક્તિનગર)ને પોલીસે ઝડપી પાડી રૃ.૨૪ હજારની કિંમતની દારૃની ૧૮૩ નંગ બોટલ કબજે કરી હતી.પોલીસે દારૃનો સપ્લાય કરનાર સની ઉર્ફે બાબલો અજીતભાઇ રાજમલ(શક્તિ નગર,ખોડિયારનગર)ને વોન્ટેડ જાહેર કર્યો છે.સની સામે અગાઉ દારૃ, મારામારી જેવા ૯ ગુના નોંધાયેલા હતા.

Related posts

વોર્ડ નંબર 13 માં આવેલી ખાડીયાપોળમાં પીવાનું ગંદુ પાણી ની સમસ્યાને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો

admin

લગ્ન પ્રસંગે પાણીની સમસ્યાને લઈ તંત્રને જગાડવા ઢોલ અને સહેણાઈ સાથે કન્યા હેડપંપ હલાવી પાણી ભર્યું

admin

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારના વિરોધમાં ડભોઇ ખાતે VHP-બજરંગ દળના ધરણા તથા પૂતળાં દહન

admin

Leave a Comment