40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

દર્ભાવતી ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે અભિષેક આરતી કરી

દર્ભાવતી ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા સોટ્ટા સાથે ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃત્તિ મંચ પ્રમુખ શ્રી મીનાબેન મહેતા એ યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે અષાઢ વદ કામિકા એકાદશી ના પાવન દિવસે 24 એકાદશીમાં આ એકાદશી કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. એકાદશી વ્રત ધારણ કરનાર કદાપી ભયંકર યમદુતના દર્શન નથી કરતો. તેની કદાપિ દુર્ગતિ થતી નથી તેમજ સ્વર્ગમાં જીવ સિધાવે છે. તેવું આપણા વેદમાં સમજાવેલું છે અને પુજા અભિષેક આરતી કરી ધન્યતા અનુભવી સર્વ તમામ ભક્ત માટે શુભમંગલમય પ્રાર્થના કરી

Related posts

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ ચાંદ પાર્ક હાઇટ્સમાં P.C.B., SOG અને J.P. પોલીસની સંયુક્ત ટીમે છાપો માર્યો

admin

વડોદરા ઇસ્કોન મંદિરમાં સ્નાન યાત્રા: ભગવાન જગન્નાથ, બલદેવજી અને સુભદ્રાજીનો મહાભિષેક

admin

વડોદરા મહાનગરપાલિકામાં કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક, પ્રગતિ હેઠળના કામો પર ભાર

admin

Leave a Comment