40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દિવ્યાંગ વિધાર્થીનીને મળવા કાફલામાંથી નીચે ઉતર્યા વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન પેડ્રો

ટાટા એરક્રાફ્ટ ઉદ્દઘાટન માટે વડોદરા આવેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝને માટે યોજાયેલા રોડ-શોમાં એક વિશેષ પ્રસંગ જોવા મળ્યો. વડોદરાની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા માટે બંને વડાપ્રધાનનો પોતાના કાફલાને રોકાવી નીચે ઉતર્યા. અને નીચે ઉતરીને વિધાર્થીનીને મળ્યા. M S યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિયા ગોસાઇ એક ચિત્રકાર છે. આ વિધાર્થીની દ્રારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝના ચિત્રો દોર્યા હતા. જેને લઇને આ વિધાર્થીની તથા તેના પરિવારજનો વહેલી સવારથી જ માર્ગ ઉપર ગોઠવાઇ ગયા હતા. રોડ શો દરમ્યાન આ વિધાર્થીની ઉપર નજર પડતા જ બન્ને વડાપ્રધાનો પોતાનો કાફલો રોકીને આ વિધાર્થીનીને મળવા જીપ માંથી નીચે ઉતારી ગયા હતા. દિયાએ બન્ને વડાપ્રધાનને તેમના ચિત્રોની ફ્રેમ ભેટ આપી.

Related posts

વડોદરામાં ટ્રાફિક પોલીસની રોંગસાઈડ ડ્રાઇવ શરૂ

admin

વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ માત્ર કાગળ ઉપર જ ચાલી રહ્યો હોવાના આક્ષેપો

admin

જીવ ગુમાવનાર નાગરિકના માનમાં પણ શોકદર્શક ઠરાવ કરવો જોઈએ : ભથ્થુભાઈ

admin

Leave a Comment