Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઈન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં કાર્યક્રમ

નેચરોપથી અને યોગ જેવા પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિઓના પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત છે. આ સંસ્થા લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અને પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમો અને અભિયાનોનું આયોજન કરે છે. જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી અને પોતાની અંદર જે કૌસલ્ય છે તે લોકો સમક્ષ પ્રસ્તુત કર્યુ હતું સાથે સાયબર ક્રાઇમ વિશે પણ માહિતી આપી હતી આ વિશે વધુ માહિતી ડો. સોનાલી મરાઠે એ આપી હતી

Related posts

આગામી 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ પહેલા શહેરમાં નિકડનાર તિરંગા યાત્રા ને પગલે પાલિકા ની વડી કચેરી ખાતે બેઠક યોજાઇ

admin

ડોન બનવા નિકળેલા ચારેયએ કાન પકડવાનો વારો આવ્યો

admin

રાષ્ટ્રીય કોંગ્રેસના સૃજન સંગઠન અભિયાન અંતર્ગત AICC મહામંત્રીની સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ

admin

Leave a Comment