Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નવી સાઇટનાં ખોદકામ વેળા એ દિવાલ ધરાશાયી થવાનો મામલો

છાણી કેનાલ પાસે નવી સાઇટનાં ખોદકામ વેળા બની દુર્ઘટના

રહેણાંક ઇમારતને અડીને ખોદકામ કરતાં દિવાલ ધરાશાયી

સત્વ પ્રાઈમ અને સેફ્રોન બ્લિસ ફ્લેટની દીવાલ તૂટી પડી

વસંતતારા નામની ખાનગી સાઇટનાં બિલ્ડર્સની બેદરકારી

દિવાલ ધરાશાયી થતાં થતા 4 ટાવર ખાલી કરવા પડ્યા

સત્વ પ્રાઈમ અને સેફ્રોન બ્લિસનાં ટાવર ખાલી કરાવાયાં

120 પરિવારો ક્લબ હાઉસ અને પાર્કિંગમાં રહેવા મજબુર

રાત્રે ઘટના બનતાં રહીશો ઘરની બહાર દોડી આવ્યા

ભુકંપ આવ્યો હોવાનાં ડરથી રહીશો ફફડાટ સાથે દોડ્યાં

પોલીસ અને ફાયરબ્રિગેડે દોડી આવી ટાવરો કોર્ડન કર્યા

બિલ્ડર અને ડેવલપર સામે પોલીસ કાર્યવાહીની માંગ

ટાઉન પ્લાનિંગ અને રેરાની પરવાનગી ચકાસવા માંગ

પોલીસે બિલ્ડર સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી

Related posts

મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ

admin

દાંડિયા બજાર આઇસર ટેમ્પો અને એકટીવા ચાલકનો થયો અકસ્માત જેમાં એકટીવા ચાલક ગંભીર રીતે ઘાયલ

admin

શિવ સંકલ્પ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ

admin

Leave a Comment