Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

APMC ગ્રાઉન્ડ ખાતે મુખ્ય મંત્રી કૃષિ યાત્રિકીકરણ યોજના અંતર્ગત કાર્યક્રમ

APMC ગ્રાઉન્ડ ખાતે આપણા લોક લાડીલા ધારાસભ્ય શૈલેષભાઇ મેહતા (સોટ્ટા ) ધ્વરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં મુખ્ય મંત્રી કૃષિ યાત્રિકીકરણ યોજના વર્ષ:૨૦૨૪-૨૫ અંતર્ગત ડભોઈ તાલુકામાં કલ્ટીવેટર-૪૧, હેરો-૧૩, પ્લાઉ-૪૧, પાવર થ્રેસર-૯, રોટાવેટર-૨૬૩, સીડ ડ્રીલ-૧૪, ટ્રેકટર ઑપરેટેડ સ્પ્રેયર-૪ અને લેન્ડ લેવલર-૧ આમ કુલ મળી ૩૮૬ લાભાર્થીઓને કુલ રૂપિયા ૧ કરોડ અને ૪૦ લાખથી વધુની સબસીડી સરકારશ્રી તરફથી આપવામાં આવશે અને ખેતીમાં જરૂરિયાત પુરી પાડવા માટે ના ટ્રેક્ટર ની પાછડ લગતા સાધનો માં સબસીડી આપવાથી ખેડૂતો માટે આજે ખુશી નો માહોલ છવાઈ ગયો હતો.જે ખેડૂતો ભાડેથી સાધનો લાવી ને ખેતી કરતા હતા જેના કારણે ખેતીમાં અડચણ રૂપ થતું હતું ભાડે સમાન મળે ના મળે આવી ગણી બધી સમસિયા ના લીધે આજ રોજ મુખ્ય મંત્રી કૃષિ યાત્રિકીકરણ યોજના હેઠળ ખેડૂતો ને જરૂરિયાત સાધનો માં સબસીડી આપીને ડભોઈ તાલુકા માં ખેતી ખુબ સારી પાકે તે માં અનેક પ્રયાસ હાથ ધારિયા છે આ કાર્ય ને સફળ બનાવમાં અશ્વિનભાઈ પટેલ (વકીલ ), ડો બ્રાહ્મભટ્ટ સાહેબ,નીતિનભાઈ વસાવા જિલ્લા ખેતીવાડી અધિકારી, મીનાક્ષી બેન રાઠવા વિસ્તરણ, મહેશભાઈ ચૌધરી ખેતીની નિયમક, દીપ્તિ બેન પટેલ, વિશાલભાઈ શાહ અને ડભોઈ તાલુકા ના આસપાસ ગામના ખેડૂતો ને આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા…

Related posts

મધમાખીઓના ડંખ વચ્ચે ફાયર લાશ્કરોની કામગીરી..!!

admin

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર એક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

admin

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં અંબા માતાના મંદિરે તસ્કરો મંદિરની બે દાન પેટી ઉઠાવી ગયા

admin

Leave a Comment