પક્ષીઘર અને પ્રાણી ઘર જોવા માટે સહેલાણીઓને દોઢ કિલોમીટરનો કાપવું પડે છે અંતર
મોરબી બ્રિજ દુર્ઘટના બાદ સયાજી બાગનો જર્જરિત થયેલો બ્રિજ કરવામાં આવ્યો હતો બંધ
અંદાજે દોઢ વર્ષ ઉપરાંત નો સમય વીત્યા સત્તા કોર્પોરેશન નું તંત્ર બ્રિજ માટે નિંદ્રાદિન
સયાજી બાગ ની મુલાકાતે આવતા શેલાનીઓની બ્રિજને પુના શરૂ કરવા માંગ
સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કુંભકર્ણની નિંદ્રામાં પડેલા તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ
વહેલી તકે બ્રિજ ચાલુ કરવાની માંગ
બંધ થયેલ સસલા અને માછલીઘરને કાર્યવંતિત કરવાની કરી માંગ

