37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સર સયાજીરાવ ગાયકવાડની દેન સયાજી બાગ વહેંચાયો બે ભાગમાં

પક્ષીઘર અને પ્રાણી ઘર જોવા માટે સહેલાણીઓને દોઢ કિલોમીટરનો કાપવું પડે છે અંતર

મોરબી બ્રિજ દુર્ઘટના બાદ સયાજી બાગનો જર્જરિત થયેલો બ્રિજ કરવામાં આવ્યો હતો બંધ

અંદાજે દોઢ વર્ષ ઉપરાંત નો સમય વીત્યા સત્તા કોર્પોરેશન નું તંત્ર બ્રિજ માટે નિંદ્રાદિન

સયાજી બાગ ની મુલાકાતે આવતા શેલાનીઓની બ્રિજને પુના શરૂ કરવા માંગ

સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કુંભકર્ણની નિંદ્રામાં પડેલા તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ

વહેલી તકે બ્રિજ ચાલુ કરવાની માંગ

બંધ થયેલ સસલા અને માછલીઘરને કાર્યવંતિત કરવાની કરી માંગ

Related posts

ચમ સંસ્થા વડોદરા દ્વારા કલાભવન ઓડિટોરિયમ ખાતે મરાઠી સિરિયલ પિક્ચર ના અભિનેત્રી સુનીલ બર્વેનો નો લોકો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…

admin

નૃત્ય વિભાગ, પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા બે દિવસીય ઓડીસી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

admin

પત્ની પર કર્યો ચપ્પુથી હુમલો હુમલો કર્યા બાદ ખાધો ગળે ફાંસો

admin

Leave a Comment