37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના આજવા રોડ નુરાની મહોલ્લો એકતાનગરમાં કચરાની સમસ્યાને લઈને વોર્ડ નં.5 માં સ્થાનિકો દ્વારા વિરોધ

વડોદરાના આજવા રોડ નુરાની મહોલ્લો એકતાનગર માં કચરાની સમસ્યાને લઈને વોર્ડ નંબર પાંચમાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો પાછલા ચાર પાંચ વર્ષથી આ સ્થાનને કચરાપેટી સ્પોટ બનાવી દીધો છે અમે અરજી આપીએ છીએ તો ત્યાંના કર્મચારી આવીને સફાઈ કરીને જતા રહે છે પણ અમને આ કચરાપેટી બંધ કરાવવાનો સમસ્યા લઈને અમે વોર્ડ નંબર પાંચમાં જઈને વિરોધ દર્શાવ્યો હતો અમારી કર્મચારીઓને એવી વિનંતી છે કે જેટલું જલ્દી તકે બને તેટલું આ કચરાપેટી બંધ થાય અને અમને પૂરો રોડ યુઝફુલ બને કચરાપેટી ના લીધે ગાયોનો ત્રાસ પણ વધી ગયો છે અને અકસ્માત વારંવાર સર્જાય છે અને અકસ્માતમાં વાહનોની જાનહાનિ થાય છે અને ગંભીર ઇજાઓ પણ થાય છે સાથે સાથે કચરાના લીધે બોલેરો ફાટશે રોગચાળો ફેર છે બીમારીઓ થશે તો આની જવાબદારી કોણ લેશે? વોર્ડ નંબર 5 ના કર્મચારી લેશે

Related posts

વડોદરા શહેરમાં એસટી નિગમ દ્વારા 10% નો ભાડા વઘારો કરાયો

admin

સયાજી હોસ્પિટલ કરુણા વોર્ડ દ્વારા નિરાધાર લોકોને આશ્રય આપતી સંસ્થાનું સન્માન….

admin

ડૉ.હેમાંગ જોશી વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ બીજેપી કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ

admin

Leave a Comment