33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

જેતપુર પાવી તાલુકાના સાધલી ગામના હાટ બજાર ખાતે ટીબી રોગ અંગે જન જાગૃતિ ભવાઈ કાર્યક્રમ યોજાયો.

       જેતપુર પાવી તાલુકાના સાધલી ગામના હાટ બજારમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તરફથી જય મોગલ યુવક મંડળ, તુરી (બારોટ) જગદીશભાઈ. આર. અને તેમની સમગ્ર ટિમ દ્વારા ભવાઈનો પ્રોગ્રામ કરેલ હતો. જેમાં ટીબી  રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર પીએચસીના એસ આઈ રસિકભાઈ રાઠવા, MPHW તેમજ સાધલી Phc ખાતેના સ્ટાફ  ઉપસ્થિત રહી ટીબી રોગ વિશે  ભવાઈ ની ટીમ દ્વારા ટીબી રોગ ભવાઈ નું આયોજન કરેલ હતું તાલુકા ટીબી સુપરવાઇઝર  વિનોદભાઈ વણકર તેમજ ભવાઇ ની ટીમ  દ્વારા  ભવાઈમાં ઉપસ્થિત રહેલા લોકોને ટીબી રોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને લોકોને આ ભવાઈ જોઈને ઉત્સાહિત રીતે આ પ્રોગ્રામ જોઈ   સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટા ઉદેપુર નગરના હૃદય સમાન કુસુમ સાગર તળાવનું નગરપાલિકા દ્વારા સફાઈ કામની શરૂઆત કરાતા નગરજનોમાં ખુશીની લહેર પ્રસરી

admin

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ અનડીટેક્ટ બેટરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

admin

છોટાઉદેપુર જિલ્લામાં ઈદુલફિત્રની હર્ષોલ્લાસભેર ઉજવણી

admin

Leave a Comment