31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

રંગાય કાંસની સિંચાઈ વિભાગ અને નગર પાલિકા દ્રારા કરાયેલી આયોજન વગરની પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત સફાઈ પર ઉઠ્યા સવાલો

સાવલી નગર મધ્યમાં થી પસાર થતાં રંગાય કાંસની સિંચાઈ વિભાગ અને નગરપાલિકા દ્રારા કરાયેલી આયોજન વગરની પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત સફાઈ પર ઉઠ્યા સવાલો ગત રાત્રીના વરસાદ એ ખુલ્લીપાડી વહીવટીતંત્રના કામ ની પોલ

વડોદરાજિલ્લાના સાવલી માં ઉપરવાસમાં આવેલ મુવાલ ટેન્ક, જાવલા સહિતના સિંચાઈ તળાવોના ઓવરફ્લોપાણી અને ખેતરો ના વરસાદીપાણી ના નિકાલ માટે નો વર્ષોજૂનો રંગાયકાંસ આવેલછે જે સાવલી નગરમધ્યમાં થી પસાર થાયછે અને પ્રતિવર્ષ ચોમાસા પહેલાં સિંચાઈવિભાગ અને નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા જેની સફાઈકરાતી હોયછે આ વર્ષે પણ આયોજન અને સંકલનવગર કરાઈહતી તેનો ભોગ રંગાયકાંસ કિનારે વસતા નગરજનો બનીરહ્યાછે જિલ્લા સૌથી ઓછો એટલે ચોમાસાની સિઝન નો કુલ 309 mm વરસાદ નોંધાયોછે ગત રાત્રી એ ફક્ત 54 mm વરસાદ વરસતા જુના બસ્ટેન્ડ શાકમાર્કેટપાસે મેઘદૂતટોકીઝપાસે અને ભાથીજીમંદિર સહિત ભાદરવાચોકડી સહિતના વિસ્તારમાં પાણી ભરાયાંછે અને રંગાયકાંસ માં વિપુલમાત્રામાં કચરા ના કારણે અનેક નાળાબ્લોક થઈ હાલમાં પણ પાણી અવરોધાયછે જે પ્રિમોન્સૂનકામગીરીના કરાયેલા કામની પોલ ખુલ્લીકરેછે હજુ તો ચોમાંશુ બરોબર જામ્યુંનથી અને જો વધારે એકધારો વરસાદ પડે તો વિકટ પરિસ્થિતિમાટે કોણ જવાબદારએ પ્રશ્ન લોકો કરી રહ્યાછે

Related posts

વડોદરા મહાનગરપાલિકાના વિવિધ સંવર્ગમા વર્ગ ૨ અને ૩ની વિવિધ જગોની સીધી ભરતી, આંતરીક ભરતી, તથા બઢતીથી ૧૩૦ જેટલી જગ્યાના ઉમેદવારોને નિમણુક પત્ર આપવાનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો

admin

પુર અસરગ્રસ્તોને તેમની નુકસાનીનું વળતર મળે તે માટે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી

admin

આવનાર મહોરમ તહેવારને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

admin

Leave a Comment