વિસાવદર તાલુકામાં ફરી વરસાદનું આગમન વિસાવદર માં સાંજના 5 વાગ્યે ના સમયે ભારે ઉકળાટ બાદ ભારે વરસાદ પડિયો આજે વિસાવદર ની પબ્લિક ગરમી માં ત્રાહિમામ થઇ રહી તી વરસાદ બાદ ઠંડક નો માહોલ સર્જાયો ઉનાળુ પાક ને ભારે નુકસાન થઇ રહીયો સે જેમકે કેરી જેવા પાક ને ભારે નુકસાન થઇ રહીયો સે ઉનાળુ તલ તેમજ બાજરી જેવા પાક ને નુકસાન પોશે તેવી સ્થિતિ સર્જાઈ રહીસ છે. આ કમોસમી વરસાદને કારણે લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. કેઃ આપણા તયાર થયેલા પાક નિષ્ફળ જશે માટે લોકો ચંતિત જોવા મળે છે.
રિપોર્ટર : ભનુભાઈ સાસિયા, વિસાવદર

