Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કૃષ્ણ જન્માષ્ટમીનિમિતે મટકી ફોડના કાર્યક્રમ માટે બજારોમાં અવનવી તૈયાર માટલીઓ

કૃષ્ણ જન્માષ્ટમી ના બીજા દિવસે મટકી ફોડ નો કાર્યક્રમ યોજાતો હોય છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં તૈયાર માટલી તૈયાર વેચાણ જોવા મળી રહ્યું છે…

વડોદરા શહેર ના બજારોમાં રંગો અને તૈયાર ડિઝાઇન વાળી માટલીઓનું વેચાણ જોવા મળ્યું છે ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં આજે કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આવતીકાલે અનેક વિસ્તારમાં કનૈયાઓ માટલી ફોડ કાર્યક્રમ યોજાતો હોય છે વડોદરા શહેરના બજારોમાં તૈયાર કરાયેલી માટલીઓ નું વેચાણ જોવા મળ્યું હતું પહેલાં લોકો માટલી લટકાવવામાં માટે ધણી મહેનત પડતી હતી અને આજના સમયમાં બાળકો માટે તૈયાર કરેલ માટલી ઓ લઈ જતા હોય છે. આ વર્ષે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા 500 થી વધુ માટલીઓ તૈયાર કરવામાં આવી છે અને કનૈયાઓ માટે ના જીવા દરે મળી રહે તેનું ધ્યાન આવી રહ્યો છે જેથી બાળકો આપણી પરંપરા અને સંસ્કૃતિ જાળવી રાખે તે હેતુથી માટલીઓ તૈયાર કરવામાં વેચાણ કરવામાં આવી રહ્યુ છે. વધુ માં રાકેશ ભાઈ પ્રજાપતિ એ જણાવ્યું કે.

Related posts

વડોદરા પોલીસે પતંગ બજારો કે અન્ય જગ્યાએ જીવલેણ ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ ટુકકલ ન મળે તે માટે ઘનિષ્ઠ તપાસ કરી

admin

જય બજરંગ યુવક મંડળ દ્વારા શ્રીજીના સ્થાપના ના પાંચમા દિવસે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું….

admin

ડભોઇ-વેગા ઓવરબ્રિજ પર અંધારપટ : 160 સોલાર લાઇટોમાંથી માત્ર 3 ચાલુ, અકસ્માતનો ભય

admin

Leave a Comment