Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકાના સીતપુર ગામના રહેવાસીઓ વારંવારની વીજ ટ્રિપિંગથી પરેશાન રોષે ભરાયેલા ગ્રામજનોએ સબ સ્ટેશન ખાતે પહોંચી કર્યું હલ્લાબોલ

મોટી સંખ્યામાં મહિલા પુરુષો 66 કેવી સબ સ્ટેશન ખાતે ધસી આવ્યાલાંબા સમયથી વીજ કંપનીના અનગઢ વહીવટ ના પરિણામે દિવસમાં 15 થી વધુ વખત ગમે તે સમયે લાઈન ટ્રીપીંગની સમસ્યા દિવસમાં અનેકવાર વીજ ટ્રીપિંગ થતું હોય વીજ ઉપકરણોને પહોંચી રહ્યું છે નુકસાન સીતપુર ગામને અલગ ફીડર આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ. સમસ્યાના નિરાકરણની ખાતરી આપ્યા બાદ પણ તંત્ર એ કોઈ પગલા નહીં લેતા રોષે ભરાયેલા નગરજનો એ કર્યો હલ્લાબોલ પોલીસ આવી અને પામલો થાળે પાડ્યો હતો.
ડભોઇ તાલુકાના સીતપુર ગામના રહેવાસીઓ વારંવારની વીજ ટ્રિપિંગથી પરેશાન રોષે ભરાયેલા ગ્રામજનોએ અલગ ફીડર આપવાની માંગ સાથે એમજીવીસીએલ ડભોઇ સબ સ્ટેશન ખાતે પહોંચી કર્યું હલ્લાબોલ.


મોટી સંખ્યામાં મહિલા પુરુષો 66 કેવી સબ સ્ટેશન ખાતે ધસી આવ્યા લાંબા સમયથી વીજ કંપનીના અનગઢ વહીવટ ના પરિણામે દિવસમાં 15 થી વધુ વખત ગમે તે સમયે લાઈન ટ્રીપીંગની સમસ્યા થયા કરે છે દિવસમાં અનેકવાર વીજ ટ્રીપિંગ થતું હોય વીજ ઉપકરણોને પહોંચી રહ્યું છે નુકસાન સીતપુર ગામને અલગ ફીડર આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ અગાઉ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી આ સમસ્યાના નિરાકરણની ખાતરી આપ્યા બાદ પણ તંત્ર એ કોઈ પગલા નહીં લેતા રોષે ભરાયેલા નગરજનો એ ડભો એમથી એમજીવીસીએલ સબ સ્ટેશન ખાતે કર્યો હલ્લાબોલ વહેલી તકે ગામનું અલગ ફીડર આપવા કરી રહ્યા હતા માંગ જો માગણી સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી…


રીપોટર વિકાસ ચતુર્વેદી ડભોઈ

Related posts

નશામાં ધૂત ડમ્પર ચાલકે સ્કૂટર સવાર માતા-દીકરીને અડફેટે લેતા માતાનું મોત

admin

ભારતીય જનતા પાર્ટી અને યુવા મોરચા દ્વારા નેશનલ હેરાલ્ડ કેસ માલમે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિરોધ મુદ્દે ઘરના અને પૂતળા દહન યોજવામાં આવ્યું

admin

આંતરરાષ્ટ્રીય વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગદલ દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપરત

admin

Leave a Comment