30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

‘બદલો’ બાઇક અને મોપેડ સળગાવી દીધા…

વડોદરામાં વિચિત્ર ઘટના સામે આવી છે,જેમાં બદલો લેવા માટે વાહનો સળગાવી દેવાયા હતા,વડોદરાના વારસિયા સંતકવર કોલોનીમાં એક મહિના અગાઉ જય વાધવાણી અને અરૂણ સરદાર વચ્ચે મજાક મસ્તી કરતા ઝઘડો થયો હતો,દરમિયાન આ ઝઘડાની અદાવત રાખી અરૂણ સરદારે રાત્રે સાડા ત્રણ વાગ્યે જય વાધવાણીના મોપેડ અને બાઈક સળગાવી દીધા હતા અચાનક વાહનોમાં આગથી નાસભાગ મચી હતી.આગ બુઝાવવા જતા જય વાધવાણીના પિતાને ઇજાઓ પહોંચી હતી આગની જાણ થતા જ ફાયર બ્રિગેડે આગ બુઝાવી હતી ત્યારબાદ પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા અરૂણ સરદારનો ભાંડો ફૂટ્યો હતો

Related posts

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સંગઠનની ટીમ દ્વારા વિવિધ સેવાલક્ષી કેમ્પનું આયોજન

admin

ડભોઈ પંથકમાં ધુળેટી પર્વની રંગેચંગે ઉજવણી અબીલ-ગુલાલની છોળો વચ્ચે નગરજનો હોળીના રંગમાં રંગાયા

admin

વડોદરાના વાઘોડિયા રોડ પર ડિસ્ટ્રિબ્યૂટરને ત્યાં નકલી પનીરનું ઝડપાયું

admin

Leave a Comment