40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સંગઠનની ટીમ દ્વારા વિવિધ સેવાલક્ષી કેમ્પનું આયોજન

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર 15 સંગઠનની ટીમ દ્વારા વિવિધ સેવાલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
સેવા એ જ સંકલ્પના અભિગમ સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર ના માર્ગદર્શન હેઠળ ઇલેક્શન વોર્ડ નંબર 15 ના સંગઠનની ટીમ દ્વારા આવક ના દાખલા, રેશનકાર્ડ ઇ કેવાઇસી, 70 વર્ષથી ઉપરના લોકો માટે વય વંદના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઉપક્રમે વડોદરા શહેર વાડી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મનિષાબેન વકીલ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડના તમામ કાર્યકર્તાઓ દ્વારા કેમ્પમાં આવતા તમામ રાહદારીઓને વ્યવસ્થિત લાભ મળી રહે એ હેતુસર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

Related posts

વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 8 કામોને મંજૂરી

admin

ગોરવા બીઆઈડીસી ખાતે તસ્કરોએ ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી 7.29 લાખની ચોરી કરી ફરાર…

admin

વાસણમાં ફટાકડા (સૂતળી બોમ્બ) ફોડતા વાસણનો એક ધારદાર ટૂકડો ઉડીને સીધો નાક અને આંખના ભાગમાં ઘૂસી ગયો

admin

Leave a Comment