37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પંડિત દીનદયાળ ઉપાધ્યાય ના જન્મદિવસ નિમિત્તે હિરાબાનગર ખાતે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ભારતીય જન સંઘના સ્થાપક એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે શહેરના ઇલેક્શન વોર્ડ નં 5 માં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ ભારતીય જન સંઘના સ્થાપક, તત્વવિચારક , સમાજસેવી,રાજકારણી અને ભારતીય જનતા પાર્ટીના પાયાના અગ્રણી એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નો આજે જન્મદિવસ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત બાપોદ જકાતનાકા ખાતેના ઇલેક્શન વોર્ડ નં.5 નાં હિરાબાનગર ખાતે હિરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પંડિત દીનદયાળ ઉપાધ્યાય જી ના તસ્વીરને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી તથા તેઓના કાર્યો અને વિચારોને યાદ કર્યા હતા. આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ના જન્મદિવસ નિમિત્તે હિરાબાનગર ખાતે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

Related posts

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ ગુજરાતના 80થી વધુ વિદ્યાર્થીઓએ JEE Mains માં 99 ટકા અને તેથી વધુ સ્કોર કર્યો

admin

વડોદરાના ચેતક બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાંથી માથા વગરનો ડીકમ્પોઝ થઇ ગયેલ મૃતદેહ મળી આવતાં ખળભળાટ

admin

VMC દ્રારા દોઢ વર્ષ પહેલા ચાર કરોડ ઉપરાંતના ખર્ચે રીંગરોડ બનાવવામાં આવ્યો હાલ ગટર લાઈન નાખવાની હોવાથી ખોદી નાખવામાં આવ્યો

admin

Leave a Comment