31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

MGVCL દ્રારા સલામતી દિવસ ઉજવાયો

એમજીવીસીએલ કંપનીની ટાવર ઝોન મેઈન કચેરી દ્વારા આજરોજ લાઇનમેન દિવસ તથા સલામતી દિવસની ઉજવણી દાજી બ્રહ્મભટ્ટ છાત્રાલય કારેલીબાગ ખાતે કરાઈ છે. આ ઉજવણીમાં ઉપસ્થિત મહાનુભાવોનું ગોળધાણા ખવડાવી સ્વાગત કરી દીપ પ્રાગટ્ય કર્યું હતું. સાથે હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે

Related posts

વારસિયા ખાતે બહેરાણા સાહેબની ભવ્ય શોભાયાત્રા નીકળી

admin

વડોદરાના વાસણા રોડ પર આવેલ તક્ષ કોમ્પલેક્ષ પાસે ડ્રેનેજની કામગીરી કરતી ક્રેન પલટી મારી

admin

કૃષ્ણ જન્માષ્ટમી ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારમાં કૃષ્ણ ભગવાન માટે કપડા વગેરે નું વેચાણ શરૂ થઈ ગયું

admin

Leave a Comment