36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
રાજકોટરાજકોટ જિલ્લો

રાજકોટના કુવાડવા ગામના સરપંચ દ્વવારા ખરાબ રસ્તા અને ટ્રાફિક બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત.

રાજકોટ જિલ્લાના હાઈવે રોડ કુવાડવા ગામે ઘણા સમયથી હાઈવે રોડ ઉપર અવારનવાર એકસીડન્ટ કેસ ઘણા બનાવ બન્યા છે ત્યારે કુવાડવા એક કિલોમીટર ટ્રાફિકની સમસ્યા ઘણા સમયથી છે ત્યારે સ્થાનિક લોકો અને આજુબાજુના વેપારીઓ ટ્રાફિકને લીધે કુવાડવાના સરપંચ શ્રી સંજયભાઈ પીપડીયા અનેક વખત રજૂઆત લેખિત તથા મૌખિક અનેક વખત રજૂ કરવા છતાં ટ્રાફિક લોકો ભારે ભારે હેરાન થઈ રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે પુલનું કામ કયા કારણે થી બંધ થયેલ છે અને રોડ રસ્તા ખાડા જોવા મળે છે ત્યારે હાઇવે રોડ ઉપર ફૂટના ખાડા હોવા છતાં ટ્રાફિક ભારે જામ થઈ જાય છે ત્યારે ત્યારે ટ્રાફિકના હિસાબે વાહન વાળા કુવાડવા ગામમાં ચાલે ટ્રાફિક કરે છે ત્યારે કોઈ બનાવ બને તો એનો જવાબદાર કોણ એ મોટો સવાલ છે તો તાત્કાલિક ધોરણે કુવાડવા રોડ રસ્તા સારા બનાવે અને ટ્રાફિકની સમસ્યા હળવી બને એ હેતુથી કુવાડવા ગામના સરપંચ શ્રી સંજયભાઈ રજુઆત કરવામાં આવી છે બ્યુરો ચિફ નરેન્દ્ર રાઠોડ રાજકોટ

Related posts

રાજકોટ અચાનક વાતાવરણમાં પલટો ધોધમાર પડ્યો વરસાદ

admin

રાજકોટમાં 300 કરાેડનાં ખર્ચે 5000 વડીલાે માટે નિઃશુલ્ક સદભાવના વૃધ્ધાશ્રમ બનશે

admin

રાજકોટ બી ટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા સ્વાસ્થ્ય દિન નિમિત્તે યોજાયો મહિલા હેલ્થ ચેકઅપ કેમ્પ.

admin

Leave a Comment