30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

SBI બ્રાન્ચ રતનપુર ખાતે SBI સ્થાપના દિવસની ઉજવણી

આજ ૧લી જુલાઈ એટલે SBI બેન્ક નો સ્થાપના દિન છે. જેને અનુસંધાને વિવિધ બ્રાન્ચમાં આ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં સમાવિષ્ઠ રતનપુર SBI બ્રાન્ચ ખાતે પણ આજ રોજ ના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. બેન્કને સજાવવામાં આવી હતી. જેમાં બેન્કનો સ્ટાફ તેમજ ગ્રામના નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

1955માં સંસદમાં એક અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. 1 જુલાઈ 1955ના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની રચના કરવામાં આવી હતી. આમ ભારતીય બેંકિંગ સિસ્ટમના એક ક્વાર્ટર કરતા વધુ સંસાધનો રાજ્યના સીધા નિયંત્રણ હેઠળ પસાર થયા હતા.

Related posts

વૃક્ષારોપણ, સીડ બોમ્બિંગ અને ફોરેસ્ટ ક્લીનઅપ ડ્રાઇવનું સફળ આયોજન કરવામાં આવ્યું

admin

સિમલ ફળિયા ગામે જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઇ

admin

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને શિક્ષકોની ઘટને લઈને પત્ર લખી રજૂઆત કરી

admin

Leave a Comment