30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

‘સ્કૂલ ચલે હમ’ ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ સુમસામ શાળાઓ ફરી ધમધમી ઉઠી

લાંબા વેકેશન બાદ આજથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક શત્ર શરૂ થતાં વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે ઉત્સાહ સાથે બાળકો ઉત્સાહ થી માંજલપુર ખાતે આવેલ શ્રેયસ સ્કૂલમાં પહોંચ્યા…

લાંબા વેકેશન બાદ આજથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક શત્ર શરૂ થતાં વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે ઉત્સાહ સાથે પહોંચ્યા અને લાંબા સમય બાદ મિત્રો અને શિક્ષકોને મળ્યા. માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેયસ સ્કૂલમાં નાના ભૂલકાઓ પ્રવેશ આપવામાં આવ્યો. સ્કૂલોમાં બેલ વાગતા જ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપી પ્રાર્થના શરૂ કરી નવા સત્રનો શુભારંભ શરૂ કરાયો. આજે ગુજરાતની 54000થી વધુ શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. રાજ્ય શિક્ષણ બોર્ડની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં 9 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થતા જ વેકેશનના માહોલમાંથી બહાર નીકળી અભ્યાસ તરફ વળ્યા છે. સવાર પાળીમાં મોટા ભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સ્કૂલો ચાલશે. માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેયસ સ્કૂલમાં નવા વર્ષ નો પ્રથમ દિવસે મોટી સંખ્યામાં બાળકોની હાજરી જોવા મળી હતી

Related posts

ચૈત્ર નવરાત્રી નિમિત્તે કારેલીબાગના બહુચરાજી મંદિરે વિશેષ આયોજન, દર્શન સમય વધારાયો

admin

નાગપુરના વૃદ્ધ 74 વર્ષના વૃદ્ધે રાજકોટની 50 વર્ષની મહિલાને વડોદરાની​​​​​​​ હોટલમાં દુષ્કર્મ કર્યું

admin

વડોદરામાં ગણેશજીની આગમન યાત્રાને લઇને ચાલતી મૂંઝવણનો આજે અંત આવ્યો

admin

Leave a Comment