વિવિધ શાળાઓ માં ધારાસભ્યો અને અગ્રણીઓ ની હાજરી માં પ્રવેશોત્સવ
જેમાં વિધાનસભા દંડક બાળકૃષ્ણ શુક્લ ની ઉપસ્થિતિ માં શાળા પ્રવેશોત્સવ હાજર રહ્યા હતા ત્યારે નગર સેવક હેમીષા ઠક્કર દ્વારા દંડક બાળકૃષ્ણ શુક્લ મોનિટર કહેવામાં આવ્યા
જેમાં મોનિટર એટલે સ્કૂલ માં લેશન ના કરે ધમાલ કરતો હોય કામ ના કરતા હોય તેવા લોકો ને મોનિટર બનવામાં આવે છે
દંડક એટલે શું જે વિધાનસભા માં દંડક એટલે મોનિટર કહેવામાં આવે છે તેવા મેના ટોન મારવામાં આવ્યા
વિદ્યાર્થીઓને આ વાત પર ટાળી મારવા પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું
હવે જોવા નું કે દંડક બાળકૃષ્ણ શુક્લ કેમ મેના ટોન મારવામાં આવ્યા

