વડોદરા શહેર ગાજરા વાડી ખાતે આવેલ અમરનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી શંભુ પંચદશનામ આહવાન અખાડા દ્વારા બટુક ભોજન સાથે બાળકોને ચોપડા પેન્સિલ રબર વિતરણ કરવામાં આવ્યું હતું….
વડોદરા શહેર ગાજરા વાડી વિસ્તારમાં આવેલ અમરનાથ મહાદેવ મંદિર ખાતે છેલ્લા એક વર્ષથી દર રવિવારે બટુક ભોજન નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે અમરનાથ મહાદેવ મંદિર ખાતે સૌથી વધુ બાળકોને બટુક ભોજન કરવામાં આવ્યું હતું
બાળકોને સનાતન ધર્મ નું જ્ઞાન પણ આપવામાં આવતું હોય છે ત્યારે આજે ૧૦૦થી વધુ બાળકોને નોટબુક ચોપડા પેન્સિલ રબર નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અમરનાથ મહાદેવ મંદિરના આજુબાજુના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા સાથે બાળકોને દર રવિવારે બટુક ભોજન કરવામાં આવતું હોય છે સાથે બાળકોને સનાતન ધર્મ વિશે માહિતી આપવામાં આવતી હોય છે વધુમાં સ્થાનિક આગેવાન એ જણાવ્યું કે

