Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મિલકત વિવાદે પુત્ર-પુત્રવધૂની પિતાને મારી નાખવાની ધમકી

મિલકત વિવાદ, પુત્ર-પુત્રવધૂની પિતાને મારી નાખવાની ધમકી આપતા આજે માતા પિતા પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા…

નવાયાર્ડના વૃદ્ધને ફુલ-છોડની નર્સરીની જમીનને લઈ પુત્ર સાથે વિવાદ ચાલતો હતો. જોકે પુત્રે પિતાના પ્લોટમાંથી છોડનું વેચાણ કરતા મામલો બિચકયો હતો. પુત્ર સહિત તેની પત્નીએ પિતાને અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ફતેગંજ પોલીસે ગુનો દાખલ કર્યો હતો પરતું ફતેગંજ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની પુત્ર સામે કાર્યવાહી ન કરતા તેઓ આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા નવાયાર્ડ સંતોકનગર સોસાયટીમાં રહેતા 79 વર્ષીય ચીમનભાઈ પુરણસિંહ પરમાર છાની રોડ પર આવેલા બરોડા રોઝીસ નર્સરીના નામે ફૂલ છોડ રોપાનું વેચાણ કરે છે. આ નર્સરી વાળી મિલકતને લઈ ચિમનભાઈ અને તેમના દીકરા રવિ ઉર્ફે મોન્ટુ વચ્ચે વિવાદ ચાલતો હતો. આ મામલે કોર્ટમાં દિવાની દાવો ચાલી રહ્યો છે રવિની પત્નીએ પણ અપશબ્દો બોલ્યા હતા. ત્યારે રવિ પિતાને ધમકી આપી હતી કે, અહિંથી જતા રહો નહીં તો જાનથી મારી નાખીશ. આ મામલે ફતેગંજ પોલીસે રવિ અને તેની પત્ની સામે ગુનો દાખલ ન કર્યો હતો અને ફતેગંજ પોલીસ સિનિયર સિટીઝન વૃધ્ધ દંપતી ની હેરાન કર્યા હતા આખરે વૃધ્ધ દંપતીએ પુત્ર રવિ અને તેની પત્ની સામે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર ને રજૂઆત કરવામાં પહોચ્યા હતા

Related posts

વડોદરાના નિઝામપુરામાં યુવાનનો મળ્યો મૃતદેહ

admin

ડભોઇ પંથકમાં આયુષ્યમાન કે વય વંદના કાર્ડ કઢાવવા માટે લાભાર્થીઓને ધરમના ધક્કા

admin

પાલિકા ખાતે આરોગ્ય સમિતિની બેઠક મળી

admin

Leave a Comment