36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કોરોના ની બીજી લહેર માટે એસ.એસ.જી.હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણ સજ્જ

દેશમાં ફરીવાર કોરોનાએ પગ પેસારો કર્યો છે. ધીરે ધીરે કોવિડ 19 ના કેસ માં વધારો થઈ રહ્યો છે. જેમાં આરોગ્ય મંત્રાલયે જણાવેલ અપડેટ મુજબ 19 મે સુધી માં દેશમાં કોવિડ ના 257 જેટલા સક્રિય કેસ નોંધાયા છે. ભારત સાથે અન્ય દેશો જેવા કે સાઉથ એશિયા , ભારત માં કેરળ તેમજ મુંબઈ ના કેટલાક ભાગો માં પણ કોવિડ 19 ના કેસ માં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે અગમચેતી ના ભાગરૂપે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલનું તંત્ર પણ સજ્જ હોવાનું નોડલ ઓફિસર ડૉ. બેલીમ દ્વારા જણાવાયું હતું. વધુ માં માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે હાલ માં વડોદરા માં કોવિડ 19 નો એક પણ કેસ નથી. પરંતુ સુરક્ષા ના ભાગરૂપે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવાની સલાહ આપવામાં આવી હતી.

Related posts

વડોદરામાં સર્વ પ્રથમ વાર પુષ્પ વેદા દ્રારા આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

admin

ડભોઈ સેવા સદન: લાખોના ખર્ચે બનેલી ઈમારતમાં પ્રજા તરસ્યા પેટે કુલરો બન્યા શોભાના ગાંઠિયા

admin

વડોદરા શહેરમાં શ્રાવણ માસ નો પ્રારંભ સમગ્ર વડોદરા શહેરના શિવ મંદિરોમા તડમાડ તૈયારીઓ

admin

Leave a Comment