Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ઘાસવાળી સ્મશાને ઓચિનથી મુલાકાતે પહોંચ્યા

ખાસ વાળી સ્મશાનમાં સુવિધાઓને લઈને વિવાદ સર્જાયો હતો મધ્યક ઝનના પરિવારને બીના લાકડા ભીના છાણા ભીના ઘાસને લઈને નૃત્ય ના પરિવારે નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે આજે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર મિસ્ત્રી ઘાસવાળી સ્મશાને ઓચિન થી મુલાકાતે પહોંચ્યા હતા અને સુવિધા પ્રત્યે નિરીક્ષણ કર્યું હતું જ્યારે આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ઓચિંતી વિઝીટ કરવા પહોંચ્યા હતા ત્યારે સાફ-સફાઈ કરવામાં આવી હતી પરંતુ પરિવારજનો કહેવું છે કે ચેરમેન વિઝિટ કરવા આવે છે ત્યારે સાફ-સફાઈ કરવામાં આવે છે આટલા દિવસથી મૃતકને અગ્નિદાહા માટે પડતી મુશ્કેલીઓ જોવા માટે કોઈ ન આવ્યું હતું ત્યારે ચેરમેન ક્યાં ગયા હતા જેને લઈને આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ છે ડોક્ટર શીતલ મિસ્ત્રી વધુ વિગતમાં જણાવ્યું હતું

Related posts

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

admin

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર સાંઈદીપ નગરમાં હોળીના રસિયાનો ભવ્ય કાર્યક્રમ

admin

આધાર કાર્ડ ની સિસ્ટમમાં અપડેટ આવતા જન સેવા કેન્દ્રના અધિકારીઓ દ્વારા કર્મચારીઓને તાલીમ આપવામાં આવી

admin

Leave a Comment