Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શિક્ષક દિને વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તા. પ સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં શિક્ષક દિનની ઉજવણી કરાય છે. ત્યારે વડોદરાની શાળાઓમાં વિદ્યાર્થીઓએ શિક્ષક બની અન્ય વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શિક્ષક દિનની ઉજવણી કરાઇ હતી. જેમાં સમગ્ર શાળાનું શિક્ષણકાર્ય વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કર્યું હતુ. આચાર્ય, શિક્ષક, કલાર્ક, પટ્ટાવાળા સહિતની કામગીરી વિદ્યાર્થીઓએ આનંદથી કરી હતી. શહેરની શ્રેયસ વિદ્યાલયમાં પણ શિક્ષક દિવસની ઉજવણી થઇ રહી છે.

Related posts

શ્રાવણ મહિનાની નાગ પંચમી નિમિત્તે જય શ્રી નાગ નાગેશ્વરી મંદિર ખાતે નાગ પંચમીની ઉજવણી

admin

બ્રેક નહીં લાગવાથી ટામેટા ભરેલી કન્ટેનર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો

admin

જાંબુઆ નદી ઓવરફ્લો થતાં નદીના પાણી જાંબુઆ ગામમાં પ્રવેશી ગયા

admin

Leave a Comment