40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જાંબુઆ નદી ઓવરફ્લો થતાં નદીના પાણી જાંબુઆ ગામમાં પ્રવેશી ગયા

જાંબુઆ નદી ઓવરફ્લો થતાં તેના પાણી જાંબુઆ ગામમાં પ્રવેશી ગયા છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. આ દરમિયાન, નદીના પાણીના તેજ પ્રવાહમાં બે લોકો ટેન્કરમાં ફસાયા હતા. જોકે, સદનસીબે, ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બંનેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સહી-સલામત બહાર કાઢ્યા છે. ગામની ચારેબાજુ પાણી ફરી વળ્યા હોવાથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરા જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠાઠર સહિતની અનેક નદીઓ ચિંતાજનક સપાટી વટાવી રહી છે, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને, જાંબુઆ નદી ઓવરફ્લો થતાં તેના પાણી જાંબુઆ ગામમાં પ્રવેશી ગયા છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. આ દરમિયાન, નદીના પાણીના તેજ પ્રવાહમાં બે લોકો ટેન્કરમાં ફસાયા હતા. જોકે, સદનસીબે, ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બંનેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સહી-સલામત બહાર કાઢ્યા છે. ગામની ચારેબાજુ પાણી ફરી વળ્યા હોવાથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

Related posts

વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં દબાણના મુદ્દે સ્થાનિક રહીશોમાં રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું

admin

કિયોસ્ક બોર્ડના ઇજારદાર પાસે બાકી નાણા વસૂલવા કાઉન્સિલરની રજુઆત

admin

કાળભૈરવ દાદાની જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ કાળભૈરવ દાદાના મંદિરે ભવ્ય ઉજવણી

admin

Leave a Comment