27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી ખાતે અલગ અલગ ગ્રુપના વિદ્યાર્થીઓએ ધુળેટી પર્વ નિમિત્તે ધૂળેટીની ઉજવણી કરી.

વડોદરા ની એમએસ યુનિવર્સિટી વિદ્યાર્થીઓએ એકબીજાને કલર લગાડીને ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી રજા હોવાથી એડવાન્સમાં વિદ્યાર્થીઓએ ધુળેટીની ઉજવણી કરી હતી જ્યારે વિદ્યાર્થીઓએ નેચરલ કલરથી ધુળેટી રમ્યા હતા અલગ અલગ ગીતો પર વિદ્યાર્થીઓ જૂમી ઊઠ્યા હતા.

Related posts

શહીદ વીર ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે શહેરના લાલકોર્ટ પાસે ભગતસિંહની પ્રતિમા યુવા એકતા દળ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી

admin

કોર્પોરેશનની ટેન્કર માંથી ડીઝલ ચોરી કરવાનું કૌભાંડ

admin

ચકલી સર્કલ પાસે ત્રીપલ અકસ્માત

admin

Leave a Comment