વડોદરાવડોદરા જિલ્લોવડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી ખાતે અલગ અલગ ગ્રુપના વિદ્યાર્થીઓએ ધુળેટી પર્વ નિમિત્તે ધૂળેટીની ઉજવણી કરી. by adminMarch 12, 2025March 12, 2025075 Share0 વડોદરા ની એમએસ યુનિવર્સિટી વિદ્યાર્થીઓએ એકબીજાને કલર લગાડીને ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી રજા હોવાથી એડવાન્સમાં વિદ્યાર્થીઓએ ધુળેટીની ઉજવણી કરી હતી જ્યારે વિદ્યાર્થીઓએ નેચરલ કલરથી ધુળેટી રમ્યા હતા અલગ અલગ ગીતો પર વિદ્યાર્થીઓ જૂમી ઊઠ્યા હતા.