Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ખાસવાડીના વિશ્વામિત્રી હનુમાન દાદાના મંદિર ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન

1 જાન્યુઆરી 2025 નું નવું વર્ષ વડોદરા શહેરમાં આવેલું ખાસ વાળી સ્મશાન જ્યાર વિશ્વામિત્રી માંથી પ્રગટ થયેલા વિશ્વામિત્રી હનુમાન દાદા આવેલા છે અને અહીંયા કાલભૈરવ બટુક ભૈરવ તથા ભાથુજી મંદિર શિવજી મંદિર પણ આવેલું છે જ્યારે આ વિશ્વામિત્રી હનુમાન દાદા ગાયકવાડી શાસન ના ટાઈમ નું છે છેલ્લા આઠ વર્ષથી ખાસવાળી સ્મશાનમાં આવેલા હનુમાન દાદા ના મંદિરે દર 1 જાન્યુઆરીના દિવસે સુંદરકાંડ પાઠ રાખવામાં આવે છે આ સુંદરકાંડ પાઠ છેલ્લા આઠ વર્ષથી સીતારામ સુંદરકાંડ પરિવાર દ્વારા સુંદરકાંડનું પાઠ કરવામાં આવેલ છે જ્યારે આજે 1 જાન્યુઆરીના દિવસે નવા વર્ષમાં પ્રવેશ કર્યો છે જેને લઈને આજે સુંદરકાંડ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સુંદરકાંડમાં જોડાયા હતા

Related posts

વડોદરા શહેરમાં કડક બજાર ખાતે આવેલી સત્યનારાયણ ફરસાણ મીઠાઈઓમાં દુર્ગંધ મારે અને જૂના આપવાના આક્ષેપ સાથે ફરિયાદીએ દુકાનદાર સામે રોષ વ્યક્ત કર્યો

admin

ડભોઈ વડોદરી ભાગોળ પાસે આવેલ કોમી એકતાના પ્રતિક હઝરત સુખીયા પીર બાવાના બે દિવસ ઉસૅની ઉજવણી

admin

ડભોઇ નગરપાલિકા દ્વારા 10 દિવસીય સ્વદેશી મેળા ની પુર્ણાહુતી પ્રસંગે સ્ટોલધારકો દ્વારા અનોખી ઉજવણી

admin

Leave a Comment