Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વી.સી.પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવ ઉપર કરવામાં આવેલો કેસ પાછો ખેંચવામાં આવ્યો

અનેક વિવાદોના વંટોળમાં ઘેરાયેલ એમ એસ.યુનિવર્સિટીના પૂર્વ વીસી પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવ ઉપર યુનિવર્સિટીના જ પ્રોફેસર દ્વારા કરવામાં આવેલો કેસ પાછો ખેંચવામાં આવ્યો છે.

વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે પદભાર સંભાળતા જ યુનિવર્સિટીના જ પ્રોફેસર સતીશ પાઠક દ્વારા તેમની લાયકાતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. ત્યારે પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે. રાજીનામું આપી દેવું પડ્યું હતું જો કે જે બાદ હવે નવો વળાંક આવ્યો છે. પ્રોફેસર સતીશ પાઠક દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી પીઆઈએલને પાછી ખેંચવામાં આવી હતી. આજે હીયરિંગની તારીખ હતી. આ દરમિયાન આ પીઆઈએલ પાછી ખેંચવામાં આવી છે. આ અંગે વધુ માહિતી પ્રોફેસર સતીશ પાઠકે આપી હતી.

Related posts

તાલુકા પંચાયતના પ્રમુખના પતિની મારામારી વિડીયો વાયરલ

admin

જાંબુઆ BSUP હાઉસિંગના મકાનો 12 વર્ષમાં જ ખખડી ગયા સ્લેબ ભાગ પડતા વૃદ્ધ મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવતા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિકોની સાથે રાખી કોર્પોરેશન ડેપ્યુટી કમિશનર ને આવેદનપત્ર

admin

વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલું તંબોળી યુવક મંડળ દ્રારા “ઓપરેશન સિંદૂર” થી પ્રેરિત વિશેષ ડેકોરેશન કરવામાં આવ્યું

admin

Leave a Comment