35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં ઐતિહાસિક ભગવાન શ્રી નરસિંહજીનો 288મો વરઘોડોને લઈ ભગવાન શ્રી નરસિંહજીની ચાંદલા વિધિ કરવામાં આવી.

કાર્તિકી પૂનમ દેવ દિવાળીએ ભગવાન નરસિંહજીના લગ્ન તુલસીજી સાથે થાય છે. આ પ્રસંગે માંડવી રોડ સ્થિત નરસિંહજી ની પોળમાં મંદિરે આજે નરસિંહજી ભગવાન ની ચાંદલા વિધિ માં હજારો ભક્તો એ ભગવાન નરસિંહજીને ચાંદલા વિધિ જોડાયા. આજે ચાંદલા વિધિ બાદ ભગવાન નરસિંહજીનો ૨૮૮મો વરઘોડો કાઢવામાં આવશે. આ વરઘોડામાં ભજન મંડળી સાથે બેડ બાજા સાથે હજારો ની સંખ્યામાં વરઘોડામાં જોડાશે. આ વરઘોડામાં બાળકો પણ વેશભૂષા ધારણ કરી જોડાશે. આ વરઘોડો નરસિંહજી ની પોળ માંથી નીકળશે અને તુલસી વાડી ખાતે પહોંચી ને તુલસી માતા સાથે વિવાહ થશે. આજે નરસિંહજી ની પોળમાં નરસિંહજી ભગવાન ની ચાંદલા વિધિ કરવામાં આવી

Related posts

વડોદરાના સુભાનપુરા ખાતે બે દિવસીય અયૈપા પૂજાનો કાર્યક્રમ સાથે જ વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરા શહેર વોર્ડ નં ૧૩માં આવેલ વિસ્તાર નવાપુરા ખાટકી વાડામાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીના લોકો બીમાર પડ્યા છતાં તંત્રનું પેટનું પાણી હાલતું નથી

admin

વડોદરામાં રોયલ મેળામાં દુર્ઘટનાનો મામલો

admin

Leave a Comment