40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગીર સોમનાથ જિલ્લો

સોમનાથ ખાતે ત્રી દિવસીય ચિંતન શિબિરનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો…

રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ…

રાજ્ય સરકારની 11મી ચિંતન શિબીર ત્રણેય દિવસોનો સામુહિક યોગથી પ્રારંભ થશે…

આ ચિંતન શિબિરમાં પ્રધામંડના સભ્યો, કલેકટર, ડી.ડીઓ સહિતના 198 પદાઅધિકારીઓ જોડાયા…

ત્રણ દિવસ દરમિયાન સરકારી યોજનાઓમાં ટેકનોલોજી, AI અને ડેટા એનાલિસના ઉપયોગ માર્ગદર્શન આપવામાં આવશે…

રોજગારીની તકો, જિલ્લાના પ્રવાસન સ્થળોનો વેગ, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ સહિતના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે…

શિબિરના છેલ્લા દિવસે શ્રેષ્ઠ કલેકટર અને શ્રેષ્ઠ DDOને એવોર્ડ પણ આપવામાં આવશે…

પરાગ સંગતાણી, ગીર સોમનાથ

Related posts

વિશ્વ નું સૌથી ઊંચું 153 ફુટ નું ત્રિશુલ ઘાંટવડ માં લગાવાયું.

admin

દેશ ભરમાં તાજેતરમાં તિરુપતી બાલાજી મંદિર પ્રસાદ મામલે વિવાદ સર્જાયો છે ત્યારે સોમનાથ મંદિરે કઈ રીતે પ્રસાદ વ્યવસ્થા થાય છે જુવો

admin

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના ઐતિહાસિક વિજયને વધાવતું ભાજપ…

admin

Leave a Comment