31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સાંસદ ખેલ સ્પર્ધાનું સમાપન સમારોહ વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો

દેશના વડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી ના આહાન મુજબ વડોદરા લોકસભાના સાંસદડૉ. હેમાંગ જોષી દ્વારા તેમજ વડોદરા ભાજપાના સહયોગથી આયોજીત સાંસદ ખેલ સ્પર્ધા નું સમાપન સમારોહ .સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો. મહાનુભાવો ના હસ્તે વિજેતાખેલાડીઓનો મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વડોદરા યુવા સાંસદ હેમાંગ જોશી દ્વારા આયોજીત રમશે વડોદરા જીતશે વડોદરા અંતર્ગત સાંસદ ખેલ સ્પર્ધાનું તારીખ.9. ડિસેમ્બર થી 12 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વડોદરા શહેરના વિવિધ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે વધુ માં ખેલાડીઓ ભાગ લીધો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક સાંસદને ખેલ સ્પર્ધાનાઆયોજનને લઈ વડોદરા શહેરના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલદિલીને પ્રોત્સાહનઆપવાના હેતુથી સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજન સાંસદ હેમાંગ જોશી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા શહેરના વિવિધ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પણ વધુ ખેલાડીઓ જોડાશે. ખેલ સ્પર્ધામાં ભાગ
ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા સાંસદ ખેલ સ્પર્ધામાં વડોદરા શહેરના અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં કરવામાં
ડિસેમ્બર. થી જાન્યુઆરી માસ દરમિયાન યોજાનાર સાંસદ ખેલ સ્પર્ધા આજરોજ સમાપન સમારોહ સમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો. સમાપન સમારોહમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોર, મેયર પિન્કીબેન સોની,ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ,શહેર ભાજપ પ્રમુખ ડો જયપ્રકાશ સોની, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ડો. વિજય શાહ,પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર , ધારાસભ્ય મનિષાબેન વકીલ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી સહિત કાઉન્સિલરો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. મહાનુભાવનો સ્વાગત કરવામાં આવ્યું હતું.સાંસદ ખેલ સ્પર્ધામાં 11 જેટલી જુદી જુદી રમતોમાં 15 હજાર થી વધુ ખેલાડીઓ ભાગ લીધો હતો. જુદી જુદી રમતોમાં વિજેતા ખેલાડીઓને મહાનુભવના હસ્તે મેડલ એન્ડ સર્ટિફિકેટ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related posts

GSRTCના બસ ડ્રાઇવર દ્વારા ચાર ગાડીઓને લીધી અડફેટમાં…

admin

અકોટા વિધાનસભાના આવેલ ઇલેક્શન વોર્ડ નંબર 10,11,12 અને 13માં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે મટકી ફોડ નો કાર્યક્રમનું આયોજન નિમિત્તે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું

admin

પૂરપાટ ઝડપે દોડી આવેલા કારના ચાલકે એકટીવા ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે મો-ત

admin

Leave a Comment