Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કલેકટર આવેદન આપી ઉગ્રહ રજૂઆત કરવામાં આવી

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા ના કલેકટર ને આવેદનપત્ર આપીને વડોદરા ની પ્રજા ને આર્થિક સહાય અને જે અધિકારીઓ ના ભ્રષ્ટાચાર ના લીધે વડોદરા ને આ મહાવિનાશક પૂર નો સામનો કરવો પડ્યો છે, તે તમામ ની સામે કાર્યવાહી કરવા આજરોજ કલેકટર આવેદન આપી ઉગ્રહ રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તથા તમામ કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત મોટી સંખ્યામાં રહ્યા હતા

Related posts

સાવલીમાં 25મા રોજાના દિવસે સામુહિક ઈફતાર પાર્ટીનું આયોજન, અમન-શાંતિ માટે દુઆ

admin

વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે અખિલ હિંદ સ્થાનિક સ્વરાજ્ય દિનના સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

admin

વડોદરા શહેર જિલ્લાના હજારો નાગરિકોને રેશનકાર્ડ E -KYC માટે લાબી કતારમાં ઊભા રહેવાની નોબત આવી

admin

Leave a Comment