Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

19 વર્ષની મહિલાની છેડતી કરી અસભ્ય વાણી વર્તન કરનાર આધેડને કોર્ટે ફટકારી સજા,

પાનવડ ગામના મુકેશ કંચન પ્રજાપતિને છોટાઉદેપુર ની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે ફટકારી 3 વર્ષની સખત કેદની સજા અને 15000 નો દંડ,

ગત 17 /5/ 2021 બનેલ ઘટના અંગે પાનવડ પોલીસ મથકમાં ભોગ બનનારે છેડતી અને એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાવી હતી ફરિયાદ ,

નામદાર કોર્ટે એટ્રોસિટી એક્ટ હેઠળ તક્સીરવાન ઠેરવી 3 વર્ષની સખત કેદની સજા અને રૂ.10 હજારનો દંડ તેમજ છેડતી અંગેની કલમો હેઠળ તકસીરવાન ઠેરવી 3 વર્ષની સખત કેદની સજા અને રૂ.5 હજારનો દંડ ફટકાર્યો.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકો માટેની સુવિધા માટે 24×7 એક નવી મેન્ટેનન્સ વાનનો વધારો કરવામાં આવ્યો

admin

છોટાઉદેપુર જિલ્લાના કવાટ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન તથા સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ

admin

નસવાડી મધ્ય ગુજરાત વિજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી

admin

Leave a Comment