27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
September 22, 2024
છોટાઉદેપુર જિલ્લો

ડોક્ટરને મોટો ફાયદો બતાવી ૧૨ લાખનું સાયબર ફ્રોડ મામલે પોલીસ દ્રારા રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરવામાં આવી

ડૉક્ટરને મોટો ફાયદો બતાવી ૧૨ લાખનું સાયબર ફ્રોડ કરાયું,,

ફેસબુક ઉપર કોન્ટેક્ટ કરી શેર માર્કેટમાં મોટું રિટર્ન આપવાની લાલચ આપી કરી ઠગાઈ,,

એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમા ઇનવેસ્ટમેન્ટ કરાવ્યું હતું,,

સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી રાજસ્થાનના નિંબાહેડા ગામથી લોકેશ ખટીક નામના એક આરોપીની કરી ધરપકડ

Related posts

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીએ વિવિધ મુદ્દાઓને લઈને છોટાઉદેપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી આપી પ્રતિક્રિયા.

admin

અર્બન આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ટીબીની સારવાર ચાલતા દર્દીઓને ટીબી રોગની માહિતી માટે પેશન્ટ- પ્રોવાઇડર મીટીંગ યોજાઈ.

admin

છોટાઉદેપુરના બોડેલીના રામનગર સોસાયટીના નાકા ઉપર મહિલાઓએ ભાજપના ઝંડા ગટરના ઢાંકણા ઉપર લગાવ્યા અને વિરોધ પ્રદર્શન કર્યો.

admin

Leave a Comment