43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના બીપીસી રોડ, અલકાપુરી ખાતે નિલકંઠ માધવ 3 બેડરૂમ હોય કિચનના એપાર્ટમેન્ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા બીપીસી રોડ ખાતે ઉર્મી સોસાયટી અલકાપુરી હવેલી સામે, પ્લોટ નં.48 ખાતે નિલકંઠ માધવ નામના 3બેડરૂમ હોલ કિચનના એપાર્ટમેન્ટ નું ખાતમુહૂર્ત પણ.પૂ.ગો.108 શ્રી શરણમ્ કુમારજી મહોદયના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. અહીં દરેક એપાર્ટમેન્ટમાં પોતાનું અલગ પાર્કિંગ જેમાં હાઇડ્રોલિક પાર્કિંગ સુવિધા,પાવરબેક અપ સાથે સોલાર સિસ્ટમ, જિમ્નેશિયમ,ક્લબ હાઉસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે સાથે જ 1300 ફૂટમાં અધ્યતન ટેકનોલોજી સાથે ભૂકંપ સામે રક્ષણ મળે તેવું બાંધકામ કરવામાં આવ્યું છે અને હાલમાં નવરાત્રી દરમિયાન ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી છે.

Related posts

નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા ૧૧મીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

admin

સાવલી પોઇચા ચોકડી પાસે જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા, ગ્રામ્ય એલસીબીની કાર્યવાહી

admin

વડોદરામાં ૩૧ ડિસેમ્બરને ધ્યાને રાખીને પોલીસ દ્વારા ફતેગંજ સેફરોન સર્કલ પાસે સઘન બંદોબસ્ત સાથે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું…

admin

Leave a Comment