33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નાગરવાડા વિસ્તારમાં આવેલા પ્રકાશ નગર ખાતે આવેલ આંગણ વાડી ખાતે ગંદકી નું સામ્રાજ્ય

પડેગા ઇન્ડિયા પડેગા ઇન્ડિયાનું સૂત્ર સાર્થક થતું હોય તેવું કંઈક દેખાઈ રહ્યું છે …

વડોદરા શહેર નાગરવાડા વિસ્તારમાં આવેલ પ્રકાશ નગર ખાતે આંગણવાડી માં નાના ભૂલકાઓ માં સરસ્વતી નું જ્ઞાન લેવા આવતા હોય છે ત્યારે આંગણવાડી ની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સાથે આંગણવાડીના પરિષદમાં દેશી પોટલી ની થેલીઓ પણ જોવા મળી રહી છે જેના કારણે આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓ આ ગંદકીના સામ્રાજ્ય થી હેરાન પરેશાન થઈ ગયા છે સાથે આજુબાજુ માં દેશી દારૂનું વેચાણ થતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આંગણવાડીના પ્રાંગણમાં દેશી દારૂની પોટલીઓ ની થેલીઓ જોવા મળી રહી છે ત્યારે આંગણવાડીના આચાર્ય એ શિક્ષણ સમિતિ માં પણ રજૂઆત કરવા છતાં આ ગંદકી નું નિરાકરણ લાવવામાં નિષ્ફળ ન્યૂડ્યા હોય તેવું જ કંઈ દેખાઈ રહ્યું છે કારણ કે જા નાના ભૂલકાઓ માં સરસ્વતી નું જ્ઞાન લેવા આવતા બાળકો જો આવી જ ગંદકીમાં બેસીને અભ્યાસ કરતા હોય તો પડેગા ઇન્ડિયા પડેગા ઇન્ડિયા નું સૂત્ર સાર્થક કેમ થાય વડોદરા શહેર ના અધિકારીઓ માત્ર વડોદરા સ્માર્ટ સિટી ને કાગળ પર જ બતાવી વાહ વાહ લૂંટી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ દર્શાવી રહ્યું છે

Related posts

મારુ વૃંદાવન છે રૂડું નહી જાવું મારે વૈકુંઠ સુખધામ હવેલી ખાતે નવ વિલાસ પર્વની ગરબા રમીને ‌ઉજવણી.

admin

ફતેપુરામાં મતદાર યાદી સાથે છેતરપિંડીનો ગંભીર મામલો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ

admin

ડભોઇની શ્રી જી.એમ.વસાઈવાલા અંબિકા પ્રાથમિક શાળા તેમજ શ્રી એમ.પી.સી.દેસાઈ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં પ્રવેશોત્સવ

admin

Leave a Comment