36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મુખ્યમંત્રી સામે હરણી બોટકાંડમાં દીકરી ગુમાવનાર માતાએ ન્યાયની ગુહાર લગાવતા CMએ કહ્યું,એજન્ડા સાથે આવ્યા છો!

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરાના મહેમાન બન્યા છે અને વડોદરામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે 1156 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યાં જ અચાનક જ હરણી બોટકાંડની બે મહિલા બોલવાએ દોઢ વર્ષથી મળવા માંગીએ છીએ કોઇ મળવા દેતું નથી સાથે ન્યાયની ગુહાર લગાવી હતી,ત્યારે CMએ કહ્યું કે તમે કોઈ એજન્ડા સાથે પ્રીપ્લાનથી આવ્યા છો. મને મળીને જ જજો.સ્પીચ પુરી થયા બાદ પોલીસ બંને મહિલાઓને બળજબરીથી પકડીને બહાર લઈ ગઈ હતી અને મહિલાઓના અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હતો,આ દરમિયાન મુખ્યમંત્રી આ મહિલાઓને મળ્યા હતી તેમની વાત સાંભળી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Related posts

ડભોઈ ભાજપ દ્વારા ‘સદસ્યતા અભિયાન- ૨૦૨૪’ કાર્યશાળાનું આયોજન

admin

વડોદરા શહેરમાં જાહેર જુગાર સામે PCB પોલીસની કડક કાર્યવાહી, પાંચ ઇસમો ઝડપાયા

admin

સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ થયા વિનાનું પાણી છોડવાનું કૌભાંડ સપાટી પર આવ્યું

admin

Leave a Comment