31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઘાઘરેટીયા ચંદ્રનગર તથા કૃષ્ણનગર ત્યાં વિસ્તારમાં લોકો દ્વારા રસ્તો બંધ કરવાને લઈને વિસ્તારના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો

ઘાઘરેટીયા ચંદ્રનગર તથા કૃષ્ણનગર ત્યાં વિસ્તારમાં લોકો દ્વારા રસ્તો બંધ કરવાને લઈને વિસ્તારના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો જેને લઈને આજે વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્ત તેમની પ્રતિક્રિયા આપી હતી
વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અગાઉ પણ પહેલા આ વિસ્તારને સમસ્યાને લઈને અવર નવર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર ને પત્ર લખ્યા હતો અને સાંસદ ને પણ રજૂઆત કરી હતી કે ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોને અવરજવર કરવા માટે એક જ રસ્તો બનાવવામાં આવ્યો છે દર વર્ષે થોડોક વરસાદ વરસતા વિસ્તારના પાણી ભરાઈ જાય છે લોકોને અવરજવર કરવા માટે તકલીફ પડે છે થોડો વરસાદ વરસતા નાડુ ભરાઈ જાય છે જેને લઈને વિસ્તારના નાના બાળકો તથા સિનિયર સિટીઝનને રેલ્વે ટ્રેક ઉપરથી જવું પડે છે જેને લઈને ગઈકાલ વિસ્તારના લોકો એકત્રિત થઈને તંત્ર સામે અક્રોશ વ્યક્ત કર્યો હતો તો આજે વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રી વાસ્તવ તેમની પ્રતિક્રિયા આપી હતી કે વિસ્તારના લોકો માટે કોઈ બીજો રસ્તો અથવા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે જેને લઈને આજે વિપક્સ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ તેમની પ્રતિકે આપી હતી

Related posts

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના 31 સ્મશાનોમાં કોન્ટ્રાક્ટ પ્રથા લાદી

admin

વડોદરાના ગોરવામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથામાં કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી…

admin

વડોદરાના બકરાવાડી વિસ્તારના રહીશો વારંવાર ઉભરાતી ગટરથી હેરાન પરેશાન

admin

Leave a Comment