37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પોલીસ કમિશનરે વિવિધ સિક્યુરિટી એજન્સીઓના અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજી.

વડોદરા: ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તનાવપૂર્ણ સ્થિતિ વચ્ચે વડોદરા શહેરમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ સજ્જ થઈ છે. ત્યારે એક પછી એક વિભાગો સાથે બેઠકો કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, ગુરૂવારે (આઠમી મે) મોડી સાંજે પોલીસ કમિશનરે મહત્ત્વના ઔદ્યોગિક એકમો, ફાયર વિભાગ,એરપોર્ટ સહિતની સીઆઇએસએફના અધિકારીઓ તેમજ વિવિધ સિક્યુરિટી એજન્સીઓના અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજી હતી

પોલીસ કમિશનરે તમામ એજન્સીઓને સુરક્ષા અને સલામતીનું ઓડિટ કરવા માટે સૂચના આપી ઈમરજન્સી વખતે શું કરવું અને કેવી રીતે સંકલનમાં રહેવું તેવા મુદ્દા સહિતની કેટલીક મહત્ત્વની માર્ગદર્શિકા આપી હતી.

Related posts

વડોદરા શહેરમાં ચાલી રહેલી વરસાદી કાસની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરનું મિક્સર મશીન ખાડામાં ફસાયુ

admin

ડભોઇ તાલુકો ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચે ગેરકાયદે રેતીખનન ખાણ ખનીજ વિભાગ દ્રારા છાપો મારી એક ટ્રેક્ટર અને એક લોડર મશીન ડીટેઇન

admin

અંકલેશ્વર GIDCની આવકાર ડ્રગ્સ પ્રા. લિ. કંપની માંથી વિપુલ માત્રામાં કોકેઈનનો જથ્થો ઝડપાયો હોવાના કેસ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી

admin

Leave a Comment